ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સૌંદર્યનિષ્ઠ આસ્વાદ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
KhyatiJoshi (talk | contribs)
No edit summary
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
Line 8: Line 8:


{{HeaderNav2
{{HeaderNav2
|previous= સૌંદર્યનિષ્ઠઆનંદ
|previous= સૌંદર્યનિષ્ઠ આનંદ
|next= સૌંદર્યપરકબહિસ્તલ
|next= સૌંદર્યપરક બહિસ્તલ
}}
}}

Latest revision as of 11:25, 9 December 2021


સૌંદર્યનિષ્ઠ આસ્વાદ(Aesthetic Appreciation) : સૌન્દર્યનિષ્ઠ આસ્વાદ સાથે સૌંદર્યનું વિવેચનાત્મક મૂલ્યાંકન સંકળાયેલું છે. સૌંદર્યનિષ્ઠ આનંદ જો કોઈના નિજી અનુભવ પર ભાર મૂકે છે, તો સૌંદર્યનિષ્ઠ આસ્વાદ કૃતિની લાક્ષણિકતાને તપાસે છે. એક વ્યક્તિવિષયક છે, અન્ય કૃતિવિષયક છે. ચં.ટો.