ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્વકેન્દ્રી ઉદાત્તતા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સ્વકેન્દ્રી ઉદાત્તતા(Egotistical Sublime)'''</span> : વડ્ઝવર્થની કવ...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous= સ્વકીયા
|next= સ્વકેન્દ્રીકાર્ય
}}

Latest revision as of 11:42, 9 December 2021


સ્વકેન્દ્રી ઉદાત્તતા(Egotistical Sublime) : વડ્ઝવર્થની કવિતાના એક મુખ્ય લક્ષણની ચર્ચા કરતાં કીટ્સે આ સંજ્ઞા પ્રયોજી. આ સંજ્ઞા કૃતિમાં પ્રતિબિંબિત થતા સર્જકના ‘હું’-પદનો નિર્દેશ કરે છે. વિશેષ કરીને ‘આત્મકેન્દ્રી’ કવિમિજાજનું અહીં સૂચન છે. ચં.ટો.