ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રહસન: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary

Line 3: Line 3:

'''પ્રહસન''' જુઓ, રૂપક
'''પ્રહસન''' જુઓ, રૂપક

'''પ્રહસન (Farce)''' : આ નાટ્યસ્વરૂપ આરંભમાં કોઈ મુખ્ય નાટકના બે અંકોની વચમાં ભજવવામાં આવતી હાસ્યનાટિકા તરીકે અસ્તિત્વમાં આવ્યું. સ્તવંત્ર રૂપે હાસ્યનાટકના એક પ્રકાર તરીકે તેનો ધીમે ધીમે વિકાસ થયો. અતિશયોક્તિપૂર્ણ તેમજ ઉપરછલ્લું હાસ્ય જન્માવતાં આ પ્રકારનાં નાટકો એકાંકી અને ત્રિઅંકી બંને સ્વરૂપે જોવા મળે છે. ગંભીર નાટકોમાં પણ હાસ્ય-વિશ્રાન્તિ (comic relief)ના હેતુસર પ્રહસન જેવાં દૃશ્યોનો સમાવેશ કરવામાં આવે છે.
{{Right|પ.ના.}}

26,604

edits