કાવ્ય-આચમન શ્રેણી – રાજેન્દ્ર શાહ/૪૯. ફાગ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૯. ફાગ|}} <poem> નૈન ભયે પિચકારી, પલક પલક ભરિ રંગ ક્‌હાનપે રહત ઉ...")
 
No edit summary
 
Line 25: Line 25:
{{Right|(સંકલિત કવિતા, પૃ. ૯૮૬)}}
{{Right|(સંકલિત કવિતા, પૃ. ૯૮૬)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૪૮. હાઇકુ
|next = ૫૦. ચડીએ મલય મેરુ
}}

Latest revision as of 07:25, 15 December 2021


૪૯. ફાગ

નૈન ભયે પિચકારી,
પલક પલક ભરિ રંગ
ક્‌હાનપે રહત ઉલટસે ડારી;
સખી, મોરે નૈન ભરે પિચકારી.
સરિકુલ વંજુલકુંજ
ફગુહરા મિલિ મહ ફાગ ઉડાયો,
સહુ બિચ ભીંજત શ્યામ
લાલતનુ બન મુહુ મુહુ મુસકાયો,
જાઉં મૈં ગલખંજન પર વારી;
સખી, મોરે નૈન ભયે પિચકારી.
કોઈ સકે ન ઉગારી,
મેરે જવ વરસત દૃગ,
ઉનકે મદનઅગનમય કારી,
સખી, મોહે કોઉ સકે ન ઉગારી.
આંચલકી કિસ ઠૌર આડ?
જબ જલન કલેજે લાગી,
સાંસકી સંગ બઢત,
અપનેસે દૂર જાઉં કહઁ ભાગી?
પલ પલ પિઘલ પિઘલ મૈં હારી,
સખી, મોહે કોઉ સકે ન ઉગારી.
(સંકલિત કવિતા, પૃ. ૯૮૬)