કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૪૫. ધારાવસ્ત્ર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૪૫. ધારાવસ્ત્ર| કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી}}
{{Heading|૪૫. ધારાવસ્ત્ર|}}





Revision as of 12:40, 16 December 2021

૪૫. ધારાવસ્ત્ર


કોઈ ઝપાટાભેર ચાલ્યું જાય,
ક્યાંથી, અચાનક…
સૂર્ય પણ જાણે
ક્ષણ હડસેલાઈ જાય.
ધડાક બારણાં ભિડાય.

આકાશમાં ફરફરતું ધારાવસ્ત્ર
સૃષ્ટિને લેતું ઝપટમાં
ઓ… પણે લહેરાય.
પૃથ્વી-રોપ્યાં વૃક્ષ એને ઝાલવા
મથ્યાં કરે – વ્યર્થ હાથ વીંઝ્યાં કરે.

દિલ્હી, ૧૯-૮-૧૯૭૫
(સમગ્ર કવિતા, પૃ. ૭૪૭)