કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૪૫. ધારાવસ્ત્ર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 19: Line 19:
{{Right|(સમગ્ર કવિતા, પૃ. ૭૪૭)}}
{{Right|(સમગ્ર કવિતા, પૃ. ૭૪૭)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૪૪. એક પંખીને કંઈક –
|next = ૪૬. અલ્વિદા દિલ્હી
}}

Latest revision as of 16:04, 16 December 2021

૪૫. ધારાવસ્ત્ર


કોઈ ઝપાટાભેર ચાલ્યું જાય,
ક્યાંથી, અચાનક…
સૂર્ય પણ જાણે
ક્ષણ હડસેલાઈ જાય.
ધડાક બારણાં ભિડાય.

આકાશમાં ફરફરતું ધારાવસ્ત્ર
સૃષ્ટિને લેતું ઝપટમાં
ઓ… પણે લહેરાય.
પૃથ્વી-રોપ્યાં વૃક્ષ એને ઝાલવા
મથ્યાં કરે – વ્યર્થ હાથ વીંઝ્યાં કરે.

દિલ્હી, ૧૯-૮-૧૯૭૫
(સમગ્ર કવિતા, પૃ. ૭૪૭)