દોસ્તોએવ્સ્કી/2: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 3: Line 3:
{{Heading|ભોંયતળિયાનો આદમી એક પરિચય |}}
{{Heading|ભોંયતળિયાનો આદમી એક પરિચય |}}

{{Poem2Open}}
<poem>
‘એ જાણે છે કે વિશ્વ જ જેને ઘર રૂપે સાંપડ્યું હોય એવી વ્યક્તિ તરીકે જન્મવું રૂડું છે... પણ સાથે તેને એ પણ ખબર છે કે માર્ગમાં એક્કેય યાત્રીને ભેટ્યા વિના એકલ પંથ કાપવો એ કેવું તો ભયંકર છે.’

{{Right|– ક્યિર્કેગાર્દ}}<br>
{{Right|– ક્યિર્કેગાર્દ}}<br>
 
</poem>
{{Poem2Open}}
આપણને કોઈ વાર આપણા પોતાના વિશે કુતૂહલ થાય છે : ‘લાવો, જરાક નજર નાંખીએ ને જોઈ લઈએ કે આપણે કેવાક લાગીએ છીએ.’ આપણે આપણા પર નજર નાંખીએ છીએ ત્યારે આપણી સમગ્રતા આપણી પકડમાં આવતી નથી. આપણાં અંગોનો સરવાળો કરી આપનાર આંખ જ એમાંથી બહાર રહી જાય છે. દર્પણમાં જોઈએ છે ત્યારેય વચમાં પારદર્શક સપાટીનો અન્તરાય નડે છે. એ પરાવર્તક સપાટીનો ખૂણો સહેજ બદલાયો કે આપણે પણ બદલાઈ ગયા! આપણે વિશેનો કોઈનો મત સરખો હોતો નથી. સદ્ભાગ્યે આપણને આપણાથી દૂર રાખનાર વસ્તુઓનો તોટો નથી! જો એવું ન હોય, તો આપણે આપણી શોધમાં જ ક્યારના અટવાઈ ગયા હોત!

આપણે રામની છબિ રામાયણમાં જોઈ. મહાભારતકારે એવો માનવ જોયો કે એનાથી ઉદ્ગાર નીકળી ગયો : ન માનુષાત્ શ્રેષ્ઠતરં હિ કિંચિત્ – માણસથી શ્રેષ્ઠ બીજું કશું  

18,450

edits