અપરાધી/૮. બે વચ્ચે તુલના: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૮. બે વચ્ચે તુલના| }} {{Poem2Open}} શિવરાજ અને સરસ્વતી વચ્ચે જ્યારે સ...")
 
No edit summary
 
Line 64: Line 64:
ના, રે ના, સરસ્વતીઓને એનો પોતાનો જુદો જ વર્ગ છે – વર્ગીય અમીરાત છે. અજવાળીઓનો સમૂહ અલગ છે. સ્ત્રીજાતિ નામના એક વર્ગ નીચે એ બે સમૂહો આવી શકે નહીં. બંનેનાં શરીરો જ કેવળ સ્ત્રીત્વની છાપ ધારણ કરી રહ્યાં છે. એ છાપની એકતા ઉપરાંત બંને સમૂહોને એકબીજા સાથે કોઈ જાતની નિસબત નથી.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૭. બારી બિડાઈ ગઈ
|next = ૯. ઘર કે ઘોરખાનું!
}}
19,010

edits