તુલસી-ક્યારો/૧૯. ડહોળાયેલાં મન: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧૯. ડહોળાયેલાં મન|}} {{Poem2Open}} મુક્ત બનેલી કંચનને સમાજપીડિત બહે...")
 
No edit summary
 
Line 19: Line 19:
ભાસ્કરનાં ભવાં આ બોલતી વખત ભયંકર રીતે એની આંખોનો આકાર ફેરવી રહ્યાં હતાં. આવી આંખો અગાઉ ક્યારે થઈ હતી? ક્યારે જોઈ હતી? કંચન યાદ કરવા લાગી. બે જ પળમાં એને યાદ આવ્યું : પોતાના પતિ વીરસુતને માર મારતી વેળા, બસ, આવી જ આંખો ભાસ્કરે ધારણ કરી હતી. યાદ આવતાંવેંત એ ધાક ખાઈ ગઈ. એનાથી ભાસ્કરની આંખો સામે ન જોઈ શકાયું; એ બીજી બાજુ જોઈ ગઈ.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૧૮. પુત્રવધૂની શોધમાં
|next = ૨૦. જગરબિલાડો
}}
18,450

edits