કંકાવટી/વીરપસલી: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|વીરપસલી|}} {{Poem2Open}} કણબીની એક ડોશી હતી. ડોશીને દીકરો અને દીકરી..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
Line 32: Line 32:
મા કહે,” મામો તો એને ગામ ચાલ્યા ગયા. પણ લ્યો, આ લાડવો, મામા આપી ગયા છે. વહેંચીને ખાઓ.”  
મા કહે,” મામો તો એને ગામ ચાલ્યા ગયા. પણ લ્યો, આ લાડવો, મામા આપી ગયા છે. વહેંચીને ખાઓ.”  
લાડવો છોકરાંના હાથમાં દીધો છે. ભાંગે ત્યાં તો માલીપાથી એરુનો કટકો નીકળ્યો. બેનને તો હાયકારો થઈ ગયો છે.  
લાડવો છોકરાંના હાથમાં દીધો છે. ભાંગે ત્યાં તો માલીપાથી એરુનો કટકો નીકળ્યો. બેનને તો હાયકારો થઈ ગયો છે.  
​હાય હાય! મારો ભાઈ લાડાવા ખાશે તો શું થશે?  
હાય હાય! મારો ભાઈ લાડાવા ખાશે તો શું થશે?  
એને છોકરાંને રોતાં મેલ્યાં છે. લાડવાના કટકા હાથમાં લઈને ભાઈની વાંસે દોડે છે. દોડતી જાય છે ને બોલતી જાય છે, કે -  
એને છોકરાંને રોતાં મેલ્યાં છે. લાડવાના કટકા હાથમાં લઈને ભાઈની વાંસે દોડે છે. દોડતી જાય છે ને બોલતી જાય છે, કે -  
“મારા ભાઈને ખમા કરજો! મારા ભાઈને ખમા કરજો!”  
“મારા ભાઈને ખમા કરજો! મારા ભાઈને ખમા કરજો!”  
Line 42: Line 42:

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = જયા વિજયા
|next = વીરપસલી1
}}