કંકાવટી/બીજ માવડી: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બીજ માવડી|}} {{Poem2Open}} અજવાળી બીજનું આ નાનકડું વ્રત છે. મહિને મહ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 12: | Line 12: | ||
<br> | <br> | ||
{{ | {{HeaderNav | ||
|previous = | |previous = [[કંકાવટી/જાઈ રૂડી|જાઈ રૂડી]] | ||
|next = મુનિવ્રત | |next = [[કંકાવટી/મુનિવ્રત|મુનિવ્રત]] | ||
}} | }} |
Latest revision as of 11:43, 24 January 2022
બીજ માવડી
અજવાળી બીજનું આ નાનકડું વ્રત છે. મહિને મહિને બીજનો ચંદ્ર ઊગે. તેને આકાશમાથી પારખી લેવા છોકરાં ટોળે વળે. રૂપાના તાંતણા જેવી પાતળી ચંદ્રલેખાને જોતાં જ છોકરાં બોલે:
બીજ માવડી!
ચૂલે તાવડી
બે ગોધા ને એક ગાવડી.
→