અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નર્મદ/અવસાન-સંદેશ: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> નવ કરશો કોઈ શોક, રસિકડાં, નવ કરશો કોઈ શોક. ટેકo યથાશક્તિ રસપાન કરા...") |
HardikSoni (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
નવ કરશો કોઈ શોક, રસિકડાં, નવ કરશો કોઈ શોક. ટેકo | નવ કરશો કોઈ શોક, રસિકડાં, નવ કરશો કોઈ શોક. ટેકo<br> | ||
યથાશક્તિ રસપાન કરાવ્યું, સેવા કીધી બનતી, — રસિકડાંo | યથાશક્તિ રસપાન કરાવ્યું, સેવા કીધી બનતી, — રસિકડાંo | ||
પ્રેમી અંશને રુદન આવશે, સઠ હરખાશે મનથી, — રસિકડાંo | પ્રેમી અંશને રુદન આવશે, સઠ હરખાશે મનથી, — રસિકડાંo |
Revision as of 17:28, 16 June 2021
નવ કરશો કોઈ શોક, રસિકડાં, નવ કરશો કોઈ શોક. ટેકo
યથાશક્તિ રસપાન કરાવ્યું, સેવા કીધી બનતી, — રસિકડાંo
પ્રેમી અંશને રુદન આવશે, સઠ હરખાશે મનથી, — રસિકડાંo
મર્મ ન સમજે બકે શંખ શઠ, વાંકું ભણે બહુ પણથી. — રસિકડાંo
એક પીડમાં બીજી ચીડથી, જળશે જીવ અગનથી, — રસિકડાંo
હતો દુખિયો થયો સુખિયો, સમજો છૂટ્યો રણથી. — રસિકડાંo
મૂઓ હું તમો પણ વળી મરશો, મુક્ત થયો જગતમથી. — રસિકડાંo
હરિકૃપાથી મમ લેખચિત્રથી, જીવતો છઉં હું દમથી. — રસિકડાંo
વીરસત્ય ને રસિક ટેકીપણું, અરિ પણ ગાશે દિલથી. — રસિકડાંo
જુદાઈ-દુ:ખ તે નથી જ જવાનું, જાયે માત્ર મરણથી. — રસિકડાંo
મરણ પ્રેમીને ખચીત મોડું છે, દુઃખ વધે જ રુદનથી. — રસિકડાંo
જગતનીમ છે જનન મરણનો, દૃઢ રહેજો હિંમતથી. — રસિકડાંo
મને વિસારી રામ સમરજો, સુખી થાશો એ લતથી. — રસિકડાંo