ફેરો/૭: Difference between revisions

1 byte removed ,  10:15, 8 February 2022
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૭|}} {{Poem2Open}} ...ધક્કો આવ્યો. ગાડી ઊપડી. હું બારણાં પાસે ઊભો હતો. મ...")
 
No edit summary
 
Line 10: Line 10:
A lonely flag
A lonely flag
Surrounded by distances...આ તો જૂનું સ્ટેશન. દે’રું શંકરનું છે. ભોંયરામાંથી વછૂટતી બીલીની ગંધ જુદી જ હોય છે. એક પાગલ ફિટર કહેતો’તો, ‘મગદૂર છે રેલ્વેની કે આ દે’રું અહીંથી હઠાવે. રાતે દોઢ વાગે આ ભોંયરામાંથી મેં શંકરને સગી આંખે બહાર આવતા દીઠા છે. અને એ —આ બધા કાળા કાળા પાટા ડમરુના ડિમ ડિમ નાદથી નાગ થઈ એમની આસપાસ વીંટળાઈ વળેલા – એટલામાં એક્સપ્રેસની વ્હીસલ થઈ. શંકરે તો નાગને પાછા પાટા થઈ જવા આજ્ઞા કરી. પાટા કે, ‘અમે નૉ થઈએ!’ છૂક...છૂક કરતી ટ્રેન આવી ગઈ.. જોઉં છું તો કોઈ મળે નહીં. આ જ જૂનું સ્ટેશન. મારા માતા પ્રયાગના ત્રિવેણી સંગમમાં કુંભમેળા વખતે ના’વા ગયેલાં ત્યારે અત્યારે જ્યાં પાટા છે ત્યાં હું મૂકવા આવેલો. મારે પરીક્ષા હતી. જોડે જવું હતું. પણ...ગાડી ઊપડી ત્યારે નિરાશ્રિતની પાસેથી જીદ કરી ખરીદેલી તાજમહલની એક છબી બાને આપી મેં કહેલું કે આને આગ્રાની યમુનામાં ફેંકી દેજે, મારા આ વર્તનની મને હજુ સૂઝ નથી પડી. પેલ્લા પાટે...કદાચ ત્યાં જ. કુટુંબના દૂરના કાકા સોનારણની કોઈ સુંદર છોકરીના પ્રેમમાં પડી તેને ઈને નાસતા અહીં પકડાયેલા. કાકા ભીરુ નીકળતાં તે છોકરીએ આવતી ગાડીની વચ્ચે પડતું મૂકેલું.

સિગ્નલો પસાર થવા લાગ્યાં. ખેતરના ચાડિયા, પણ આમના ઉપર તો હાડિયા બેઠા છે. એક ઓવરબ્રિજ આવ્યો. થોડો વખત શાતાદાયક અંધકાર માથે હાથ ફેરવી ગયો. તરત એક ફાટક આવ્યો. ફાટકના ઝાંપાની બહાર પરાણે વશ કરી રાખેલાં પશુઓ જેવાં વાહનો કોણ જાણે કેટલા કાળથી ઝાંપો ખૂલવાની પ્રતીક્ષા કરતાં તપે છે. ઘોડાગાડી હાંકનારની સાથે બેઠેલો ઉતારુનો એક ભૈને મળતો છોકરો ગાડી પસાર થતાં અજાણ્યો અમને હાથ ઊંચો કરી હસતો હસતો વિદાય આપે છે. કોઈક પ્રેરણાએ મારાથી હાથ ઊંચો થઈ જાય છે. ભૈને કોઈક બાઈએ ખોળામાં લીધો છે. અને પત્ની સામાન મૂકી બે હાથે છાજલી પકડી ઊભી છે. હું કહું છું, ‘રજા લીધેલી માથે પડી. હું હવે તારી સાથે કદી બહારગામ નહીં નીકળું. સૂતાં સૂતાં જવાશે એમ કહેનારી તું બેસવાની જગા તો બતાવ, ભૈને કેટલો પરસેવો છૂટ્યો છે! લે. આ રૂમાલ...’ મને કંઈક જવાબ આપવા એ મોં ખોલે છે, રૂમાલ લેવા હાથ લંબાવે છે, ત્યાં સામેથી ધકધક કરતી સુસવાટાબંધ આવતી ટ્રેન એના શબ્દોને પોતાની સાથે ઉડાડી જાય છે.

{{Poem2Close}}
{{Poem2Close}}

18,450

edits