ફેરો/આમુખ: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|આમુખ|}} {{Poem2Open}} ‘ધક્કો વાગ્યો...ગાડી ઊપડી...’ આ શબ્દોથી ‘ફેરો’ શ..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
Line 3: Line 3:

{{Poem2Open}}
{{Poem2Open}}
'''<center>‘ક્યાં છે પરીક્ષિત?’</center>'''
'''<center>ઉમાશંકર જોશી</center>'''
‘ધક્કો વાગ્યો...ગાડી ઊપડી...’
‘ધક્કો વાગ્યો...ગાડી ઊપડી...’
આ શબ્દોથી ‘ફેરો’ શરૂ થાય છે. ધક્કો વાગે ને ગાડી ઊપડે એટલા ગાળામાં તો કથાનાં લગભગ અડધા જેટલાં પાનાં પૂરાં થાય છે. અમદાવાદની પોળમાં રહેતાં, દામ્પત્યજીવનનું એક તપ વિતાવી ચૂકેલાં વરવહુ મૂંગા બાળક(ભૈ)ને લઈને ગાડીએ બેઠાં છે. સ્ત્રીને છે કે સૂરજદાદાએ આ બાળક આપ્યો છે તો તે બોલતોય કેમ નહીં કરે, એટલે ત્રણે જણાં તીર્થના સ્થાનકે જવા નીકળ્યાં છે. બહારગામ જતાં હંમેશાં પુરુષને થતું તેમ આજે પણ દાદર ઊતરતાં થતું હતું : ફરી પાછા આવનારાઓમાં કદાચ હું જ નહીં હોઉં. પણ....