સોરઠને તીરે તીરે/૯. ‘પીપા સીત રેન અપારા!’: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૯. ‘પીપા સીત રેન અપારા!’|}} {{Poem2Open}} મોટે દરિયેથી ખાડીમાંથી ચાલ...")
 
No edit summary
Line 40: Line 40:
"હવે તમે જુઓ." સાથીએ દેખાડ્યું. "આ લોકો આ કિનારેથી આપણા રાજુલાના પથ્થરો ઉઠાવી ઉઠાવીને વહાણમાં ભરશે. અક્કેક શિલા દસ-દસ મણની હશે તોપણ ખંભે ઉપાડીને આ સાંકડા પાટિયા ઉપર થઈને દોડાદોડ વહેશે. સામે બંદરે જઈને પાછા એ જ પ્રમાણે માલ કિનારે ઉતારી દેશે. ત્યારે એને આ વહાણનો માલિક જે આપશે તે પેટપૂરતું પણ નહિ હોય. વહાણવાળો વેપારી પોતાની પેઢીની ગાદી ઉપર પડ્યો પડ્યો શાંતિથી આ લોકોનું રળેલું પચાવી જશે."  

મેં કહ્યું: "દરેક ઠેકાણે અત્યારે તો મોટું માછલું પોતાનાથી નાના માછલાને ખાઈ ખઈને જીવે છે, એવો આપણો દેશકાળ છે."  

* આ ગીતકથા ‘સોરઠી ગીતકથાઓ’માં આપી છે.
* આ ગીતકથા ‘સોરઠી ગીતકથાઓ’માં આપી છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
18,450

edits