હાલરડાં/સૈયરમાં રમે: Difference between revisions
Jump to navigation
Jump to search
[નાની બહેનને શેરીમાં કુદાવવાનું ગીત. “ધૂંબડી નાની બહેનનું નામ.]
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સૈયરમાં રમે|}} <poem> [નાની બહેનને શેરીમાં કુદાવવાનું ગીત. “ધૂં...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
<poem> | <poem> | ||
[નાની બહેનને શેરીમાં કુદાવવાનું ગીત. “ધૂંબડી નાની બહેનનું નામ.] | <center>[નાની બહેનને શેરીમાં કુદાવવાનું ગીત. “ધૂંબડી નાની બહેનનું નામ.]</center> | ||
ધૂંબડી સૈયરમાં રમે | ધૂંબડી સૈયરમાં રમે | ||
ધૂંબડી કાજળની કોર | ધૂંબડી કાજળની કોર |
Latest revision as of 09:58, 4 March 2022
સૈયરમાં રમે
ધૂંબડી સૈયરમાં રમે
ધૂંબડી કાજળની કોર
ધૂંબડી આંબાની છાંય.
- ધૂંબડીo
ગા દોવાને ગોણિયો
ઉપર તાંબડી ધૂંબડ જાઈને કાજે.
- ધૂંબડીo
ધોરાજીનો ઢોલિયો
પાટી હીરની ધૂંબડ જાઈને કાજે.
- ધૂંબડીo
શેરી રમે સહુને ગમે
ધૂંબડી સૈયરમાં રમે.
ફળીએ રમે ફઈને ગમે
ધૂંબડી સૈયરમાં રમે.
બારીએ રમે બાપને ગમે
ધૂંબડી સૈયરમાં રમે.
મેડીએ રમે માને ગમે
ધૂંબડી સૈયરમાં રમે.
બા'ર રમે બે'નને ગમે
ધૂંબડી સૈયરમાં રમે.