મોહન પરમારની વાર્તાઓ/૫. હેડકી: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|૫. હેડકી|}} {{Poem2Open}} આ છોકરાનું ભલું પૂછવું; વાવાઝોડાની જેમ આવી..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
Line 87: Line 87:
નટુ ઊભો થયો. થોડો વાંકો વાંકો ચાલીને બારણા લગોલગ ગયો ત્યારે કાંતા હસી હસીને બેવડ વળી ગઈ.
નટુ ઊભો થયો. થોડો વાંકો વાંકો ચાલીને બારણા લગોલગ ગયો ત્યારે કાંતા હસી હસીને બેવડ વળી ગઈ.
‘રહેવા દો. ખોલશો નહિ!’
‘રહેવા દો. ખોલશો નહિ!’
‘કેમ?’
‘કેમ?’
‘તમને શેઠનો માણસ બોલાવવા આવ્યો હોય તેવું લાગે છે.’
‘તમને શેઠનો માણસ બોલાવવા આવ્યો હોય તેવું લાગે છે.’
‘તને ક્યાંથી ખબર?’
‘તને ક્યાંથી ખબર?’