18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1,220: | Line 1,220: | ||
લીલેરા પાંદડાએ લીધી વિદાય, એને ડાળીની સાથે ન ફાવ્યું; | લીલેરા પાંદડાએ લીધી વિદાય, એને ડાળીની સાથે ન ફાવ્યું; | ||
પંખીની એકદમ તૂટી ગઈ પાંખ પછી આખ્ખું આકાશ નીચે આવ્યું. | પંખીની એકદમ તૂટી ગઈ પાંખ પછી આખ્ખું આકાશ નીચે આવ્યું. | ||
</poem> | |||
== ઝરમર વરસે ઝીણી == | |||
<poem> | |||
ઝરમર વરસે ઝીણી | |||
થાય મને કૈ લઉં પાંપણથી વીણી | |||
વર્ષાની ધારાઓ સાથે | |||
::: આભ પીગળતું ચાલે, | |||
ધણ વાદળનાં વીજ-ચાબખે | |||
::: પવન હાંકતો ચાલે. | |||
માટીમાંથી સુગંધ ફોરતી ભીની | |||
::: ઝરમર વરસે ઝીણી | |||
ઘેરાયા આ મેઘની વચ્ચે | |||
::: રહી રહી ઢોલ ઢબૂકે, | |||
હૈયામાં ગોરંભા વચ્ચે | |||
::: રહી રહી વીજ ઝબૂકે ! | |||
રોમે રોમે અગન ઊઠે છે તીણી | |||
::: ઝરમર વરસે ઝીણી | |||
</poem> | |||
== અચાનક == | |||
<poem> | |||
સરોવરમાં તરતાં | |||
શ્વેત પંખીઓનું ટોળું | |||
અચાનક ઊડ્યું — | |||
::: પાંખો ફફડાવતું, | |||
:::: એકસાથે... | |||
માછીમારની જાળની જેમ | |||
આખુંયે સરોવર | |||
ઊડવા લાગ્યું – | |||
::: પંખી-ટોળાની | |||
:::: પાછળ પાછળ, | |||
:::: જળ-તેજ વેરતું... | |||
</poem> | |||
== ટગલી ડાળ == | |||
<poem> | |||
શિયાળો ગાળવા | |||
આવેલાં પંખી | |||
વતન પરત જવા | |||
ડાળ ડાળ પરથી | |||
આ... ઊડ્યાં | |||
::: પાંખો ફફડાવતાં | |||
::: ફડ ફડ ફડ ફડ... | |||
:::: સાથે થોડો તડકો | |||
::::: થોડું આકાશ લઈ... | |||
ડાળ ડાળ | |||
::: હલતી રહી | |||
જાણે | |||
‘આવજો’ | |||
::: કહેતી રહી... | |||
ટગલી ડાળ | |||
જરી ગરદન ઊંચી કરી | |||
જોઈ રહી– | |||
વિદાય થતાં પંખીઓની | |||
::: પંક્તિઓની પંક્તિઓ | |||
::: ક્ષિતિજમાં દેખાતી | |||
::::: બંધ થઈ | |||
:::: ત્યાં લગી | |||
:::::: અપલક... | |||
કોઈ પંખીએ | |||
જોયું નહીં | |||
::: પાછું ફરીને... | |||
પછી | |||
ટગલી ડાળ | |||
સાધતી રહી | |||
કશોક સંવાદ | |||
::: મૂળ સાથે... | |||
</poem> | </poem> | ||
<br> | <br> | ||
<center>◼</center> | <center>◼</center> | ||
<br> | <br> |
edits