સૌરાષ્ટ્રની રસધાર-4/મલુવા: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મલુવા| }} {{Poem2Open}} [કલકત્તા યુનિવર્સિટીના બંગ સાહિત્યના અધ્ય...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 12: | Line 12: | ||
<poem> | <poem> | ||
<center> | <center> | ||
ઉઠ ઉઠ બિનોદ, આરે ડાકે તોમાર માઓ, | '''ઉઠ ઉઠ બિનોદ, આરે ડાકે તોમાર માઓ,''' | ||
ચાંદ મુખ પાખલિયા, માઠેર પાને જાઓ. | '''ચાંદ મુખ પાખલિયા, માઠેર પાને જાઓ.''' | ||
</center> | </center> | ||
</poem> | </poem> |
Revision as of 11:38, 11 April 2022
[કલકત્તા યુનિવર્સિટીના બંગ સાહિત્યના અધ્યાપક શ્રી દિનેશચંદ્ર સેને, ચંદ્રકુમાર દે નામના એક સંગ્રાહકની સહાયથી પૂર્વ બંગાળની પ્રાચીન લોકકથાઓ એકઠી કરાવી, એનાં ઘટના-સ્થળો, ઘટના બન્યાનો સમય, ઇત્યાદિ સામગ્રીઓ નક્કી કરી, ઉક્ત યુનિવર્સિટી તરફથી એ તમામ પ્રેમકથાઓ ‘મૈમનસિંગ-ગીતિકા’ નામક મોટા ગ્રંથમાં પ્રગટ કરી છે. એમાંની એક અત્રે સંક્ષેપમાં ઉતારી છે. એ કથા તો લંબાણથી સાંગોપાંગ પદ્યમાં જ ચાલે છે, અત્રે એમાંથી ફક્ત જરૂરી લાગતી પંક્તિઓ જ મૂકી છે. આ ગીતકથાઓ શુદ્ધ લોકવાણીમાં લોકકવિઓએ જ રચેલી છે. ભાષા જૂની ને ગ્રામ્ય છે. રચનારાઓનાં નામ માત્ર કોઈ કોઈ કથામાં જ મળે છે.] સૂત્યા નદીને કાંઠે એક ગામડામાં ખેડૂતની એક વિધવા ડોસી રહે છે, ને ડોસીને ચાંદવિનોદ નામે એકનો એક દીકરો છે. જમીનનો કટકો ખેડીને મા-દીકરો ગુજારો કરે છે. આસો મહિનો ચાલ્યો જાય છે. ખેતરમાં પાણી ભરાઈ ગયાં છે. વાવણી કરવાની વેળા થઈ ગઈ છે. પરોડિયાને અંધારે મા ચાંદવિનોદને જગાડે છે :
ઉઠ ઉઠ બિનોદ, આરે ડાકે તોમાર માઓ,
ચાંદ મુખ પાખલિયા, માઠેર પાને જાઓ.
[ઊઠ રે ઊઠ, મારા બેટા ચાંદવિનોદ! તારી માતા તને સાદ કરે છે. ઓ ચાંદ! મોં પખાળીને ખેતરે જા!]