ઋણાનુબંધ/માતૃભાષા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|માતૃભાષા|}} <poem> આપણને જે ભાષામાં સપનાં આવે એ આપણી માતૃભાષા....")
 
No edit summary
 
Line 23: Line 23:
(સપનાંનાં હૈયાંને નંદવામાં વાર શી?)
(સપનાંનાં હૈયાંને નંદવામાં વાર શી?)
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = રંગઝરૂખે
|next = કારણ કે
}}

Latest revision as of 07:01, 19 April 2022

માતૃભાષા


આપણને
જે ભાષામાં સપનાં આવે

આપણી માતૃભાષા.
મને
હજીય ફિલાડેલ્ફિયામાં
સપનાં
ગુજરાતીમાં આવે છે.
પણ
મારી આસપાસના
ગુજરાતીઓ
ઉમાશંકરની છબિ જોઈને
સતત પૂછ્યા કરે છે :
‘આ કોની છબિ છે?’

અને
મારું સપનું નંદવાઈ જાય છે.
(સપનાંનાં હૈયાંને નંદવામાં વાર શી?)