ઋણાનુબંધ/પ્રદક્ષિણા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પ્રદક્ષિણા|}} <poem> કહેવાય છે કે દરેક પ્રદક્ષિણાનું મળતું હો...")
 
No edit summary
 
Line 22: Line 22:
કયું વૈકુંઠ….?
કયું વૈકુંઠ….?
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = રૂપાંતર
|next = શું કહેવાય?
}}

Latest revision as of 09:35, 20 April 2022

પ્રદક્ષિણા


કહેવાય છે
કે
દરેક પ્રદક્ષિણાનું
મળતું હોય છે
કશુંક પુણ્ય…

હુંય ફરતી (સાવિત્રી?)
ચક્કર ચક્કર ચક્કર
શબ્દને કાચે તાંતણે
વેદનાના વડલાની આસપાસ

મારી
આ પ્રદક્ષિણાનું
કહોને
કયું પુણ્ય….?
કયું વૈકુંઠ….?