ઋણાનુબંધ/તોય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|તોય|}} <poem> કુંવારકા હતી ત્યારે માની આજ્ઞા માથે ચડાવી મેંદીર...")
 
No edit summary
 
Line 19: Line 19:
બેડરૂમમાં આગ કેમ લાગી?
બેડરૂમમાં આગ કેમ લાગી?
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = લાગે છે
|next = ફોટો
}}

Latest revision as of 09:37, 20 April 2022

તોય


કુંવારકા હતી
ત્યારે
માની આજ્ઞા માથે ચડાવી
મેંદીરંગ્યા હાથે
ગૌરીવ્રત કરેલું
અને
આંગણાના તરસ્યા તુલસીછોડને
રોજ પાણી સીંચી,
એની પ્રદક્ષિણા ફરી,
ઘીનો દીવો કરી,
પગે લાગી
ઇપ્સિત વર માગેલો…
તોય
બેડરૂમમાં આગ કેમ લાગી?