ઋણાનુબંધ/હું માગું—: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|હું માગું—|}} <poem> કેટલાય સમયથી ઈશ્વર મારા પર રીઝયો નથી. એ રી...")
 
No edit summary
 
Line 16: Line 16:
ઝળઝળિયાં…
ઝળઝળિયાં…
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = તો માનજો
|next = બાને
}}

Latest revision as of 09:44, 20 April 2022

હું માગું—


કેટલાય સમયથી
ઈશ્વર મારા પર રીઝયો નથી.
એ રીઝે
અને મને કશું માગવા કહે
તો
હું માગું—
જડ થઈ ગયેલી
ઉજ્જડ થઈ ગયેલી
મારી કોરીધાકોર આંખોને અજવાળતાં
ઝળઝળિયાં…