ઋણાનુબંધ/તડકો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|તડકો|}} <poem> આ અઢળક તડકો ખીલ્યો રે એને પાંદડે પાંદડે ઝીલ્યો ર...")
 
No edit summary
 
Line 17: Line 17:
ને હૈયામાં સાંવરિયો રે.
ને હૈયામાં સાંવરિયો રે.
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = બગીચો રચવાની કળા
|next = અમને તમારી અડખેપડખે રાખો
}}

Latest revision as of 10:32, 20 April 2022

તડકો


આ અઢળક તડકો ખીલ્યો રે
એને પાંદડે પાંદડે ઝીલ્યો રે.

આ પંખીઓના ટૌકા રે
જાણે નભમાં વહેતી નૌકા રે.
આ વાદળના વણજારા રે
એને હૈયે જળના ક્યારા રે.

આ લીલા ઘાસનો દરિયો રે
એને પતંગિયાંથી ભરિયો રે.
આ મબલક મારું હૈયું રે
ને હૈયામાં સાંવરિયો રે.