ઋણાનુબંધ/વિસ્મય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|વિસ્મય|}} <poem> સામાન્ય મનુષ્યની જેમ જ હું ખાઉં છું, પીઉં છું હ...")
 
No edit summary
 
Line 25: Line 25:
કવિ હોઉં છું.
કવિ હોઉં છું.
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = હું તો તારી તે પ્રીતમાં પાગલ થઈ ગઈ
|next = બારાખડીની અંદર—બારાખડીની બહાર
}}

Latest revision as of 10:35, 20 April 2022

વિસ્મય


સામાન્ય મનુષ્યની જેમ જ
હું
ખાઉં છું, પીઉં છું
હરુંફરું છું
ને
લખું પણ છું.
આકાશ તારા ને ચંદ્રમા
પાન ફૂલો ને પતંગિયાં
સૌને
નિહાળું છું
પણ
ત્યાં
હું
સામાન્ય મનુષ્ય જ હોઉં છું.
અહીં
કવિતામાં,
માત્ર કવિતામાં જ
વિશ્વના વિસ્મયને જીવતી
હું
કવિ હોઉં છું.