ઋણાનુબંધ/તું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|તું|}} <poem> કોઈનોય પગ ન પડ્યો હોય એવા લીલાછમ ઘાસમાં અચાનક કોઈ...")
 
No edit summary
 
Line 21: Line 21:
તારી સ્મૃતિ.
તારી સ્મૃતિ.
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = એ ભૂલી જજે
|next = પ્રિસ્ક્રીપ્શન
}}

Latest revision as of 10:38, 20 April 2022

તું


કોઈનોય પગ ન પડ્યો હોય
એવા
લીલાછમ ઘાસમાં
અચાનક
કોઈ
હરણી
એનું કાનન છોડી
થનગનતી આવે
ને
સૂર્યકિરણો સાથે ગેલ કરતી
ઠેકડા મારી
આળોટે
એમ
મારા મનમાં
તારી સ્મૃતિ.