ઋણાનુબંધ/દાવો: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|દાવો|}} <poem> ના, ના, ના. હું કવિતા લખવાનો દાવો નથી કરતી; હું તો મ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 13: | Line 13: | ||
ગગનમાં… | ગગનમાં… | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = વણપૂછાયેલા પ્રશ્નનો જવાબ… | |||
|next = પ્ર-દર્શન | |||
}} |
Latest revision as of 10:43, 20 April 2022
દાવો
ના, ના, ના.
હું કવિતા લખવાનો દાવો
નથી કરતી;
હું તો
મારાં સ્તનોનાં પીંજરામાં કેદ શબ્દોને
પાંખો આપી
વિહરતાં મૂકું છું
ગગનમાં…