ઋણાનુબંધ/૧. આપણે અને ઊગતી પેઢી: Difference between revisions

KhyatiJoshi (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|૧. આપણે અને ઊગતી પેઢી|}} {{Poem2Open}} યુનિવર્સિટી ઑફ પેન્સિલવૅનિય..."
 
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
Line 28: Line 28:
અહીં જે લખાયું છે તે બધાંને જ લાગુ પડે છે એવું કહેવાનો મારો કોઈ આશય નથી. ઘણાંય એવાં કુટુંબોને હું ઓળખું છું કે જેમાં માબાપ અને છોકરાંઓના સંબંધો સુંદર અને સુદૃઢ છે. છતાં દુર્ભાગ્યે એટલું તો જરૂર કહેવું પડે કે મોટેભાગે તો ઊગતી પેઢી સાથેનું આપણું વર્તન ચિંતાજનક છે. આર્થિક દૃષ્ટિએ ખૂબ જ કુશળ અને વ્યવહારુ આપણી પ્રજા, સામાજિક દૃષ્ટિએ સંકુચિત કેમ છે એ વિચાર માગી લે એવો પ્રશ્ન છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = સુજાતા
|next = ૨. વિદેશમાં ઝાંસીની રાણીઓ
}}