સહરાની ભવ્યતા/પંડિત સુખલાલજી: Difference between revisions

KhyatiJoshi (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|પંડિત સુખલાલજી|}} {{Poem2Open}} પંડિત સુખલાલજી આ પ્રદેશમાં થઈ ગયા..."
 
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
Line 56: Line 56:
સો વરસ પૂરાં થવામાં વાર ન હતી ત્યાં એમણે વિદાય લીધી. ડગલી જેવા દોડી આવે એની નવાઈ ન હોય પણ એકેએક ક્ષેત્રના વડીલોસ્મશાનમાં હાજર હતા અને એમના સહુના મોં પર અનાથ બની ગયાનો એક આછો છૂપો ભાવ હતો. અઠવાડિયા પછી ભાષાભવનમાંએમને વિશે બોલતાં બોલતાં દર્શનનાં વિદુષી પ્રો. એસ્તર સોલોમન રડી પડ્યાં ને બેસી ગયાં. પંડિતજી જતાં જાણે કે સામેથી એક શિખરઅદૃશ્ય થઈ ગયું અને એના અંતસ્થલમાંથી વહેતું ઝરણું જુદી જુદી આંખોમાં ઠરી પાછું વહી ગયું.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = શિવભાઈ
|next = સુન્દરમ્
}}