સુમન શાહની વાર્તાસૃષ્ટિ/નો આઇડીઆ? ગૅટ આઇડીઆ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|નો આઇડીઆ? ગૅટ આઇડીઆ|}} {{Poem2Open}} અરે યાર, સચીનને રોજના દોઢ કરોડન...")
 
No edit summary
 
Line 150: Line 150:
એક વાર્તાકાર મિત્રે મને લખેલું: વાર્તામાં ચીતરાયેલી દુનિયાનો મને તો જરાય પરિચય નહીં પણ પાત્રો, બોલી બધું તળનું. એટલે મજા તો દોડતી આવે. ર–ભાઇ અને ક–ભાઈએ ટૅસડો કરાવ્યો. વાર્તામાં મનભર તર્યા પછી મને થાય લગભગ સંવાદોમાં વ્હૅતી આ રચના નાટકમાં ઢળે, અવતરે તો…મારી અનેક વાર્તાઓમાં મિત્રોને નાટ્ય–નાં તત્ત્વો જણાયાં છે. એ સાચું છે છતાં હું એવાં કશાં પણ સાહિત્ય–તત્ત્વોને વાર્તારસમાં જ ઑગળતાં કરવાના મતનો છું. જુઓને, મારો કથક અહીં લેખક છે ને એનો શ્રોતા એનો વ્હાલો વાચક છે. રચના એમ, લખાતી–વંચાતી છે. તેમછતાં, વાસ્તવમાં તો ક્હૅવાતી અને સંભળાતી છે…

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = દોરડું લઈને કૂવામાં…
|next = ચોરી
}}
26,604

edits