સોરઠી સંતવાણી/ફૂલ કેરી પાંખડી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ફૂલ કેરી પાંખડી| }} <poem> ભગતીનો મારગ રે, ફૂલ કેરી પાંખડી રે ::::...")
 
No edit summary
 
Line 16: Line 16:
:::: દેજો અમને સંત ચરણમાં વાસ. — ભગતીનો.
:::: દેજો અમને સંત ચરણમાં વાસ. — ભગતીનો.
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = પીરનો પુકાર
|next = થોડે થોડે પિયો!
}}

Latest revision as of 06:10, 28 April 2022


ફૂલ કેરી પાંખડી

ભગતીનો મારગ રે, ફૂલ કેરી પાંખડી રે
સુંઘે તેને રે સવાદ. — ભગતીનો.
કરણીના પૂરા રે, શૂરા થૈ ચાલશે રે
કાયર ખાશે માર. — ભગતીનો.
ધરતીના ધીંગા રે પૂરા નર જે હશે
મરજીવા ખેલે રે મેદાન. — ભગતીનો.

સ્વાદને સુંઘ્યા રે ગોપીચંદ ભરથરી રે
જેને વનમાં ઊપજ્યો વેરાગ. — ભગતીનો.
ગુરુના પ્રતાપે રે જેઠીરામ બોલિયા રે
દેજો અમને સંત ચરણમાં વાસ. — ભગતીનો.