સોરઠી સંતવાણી/સુપાત્ર ગુરુ: Difference between revisions
Jump to navigation
Jump to search
[ગંગાસતી]
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સુપાત્ર ગુરુ|}} <poem> વસ્તુ વિચારીને દીજીએ ને :::: જો જો તમે સદપ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 17: | Line 17: | ||
:::: એને લાગે નહીં કઠણ વચનો લેશ રે. — વસ્તુ | :::: એને લાગે નહીં કઠણ વચનો લેશ રે. — વસ્તુ | ||
</poem> | </poem> | ||
<center>'''[ગંગાસતી]'''</center> | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = અવિવેકી ગુરુ | |||
|next = બેપરવાઈ | |||
}} |
Latest revision as of 10:56, 28 April 2022
સુપાત્ર ગુરુ
વસ્તુ વિચારીને દીજીએ ને
જો જો તમે સદપાત્ર રે,
વરસ સુધી અધિકારીપણું જોવું ને
ફેર ન રહે અણુમાત્ર રે —
ભાઈ રે ગુરુને ક્રોધ થયો એવું જ્યાં લગી જાણે ને
ત્યાં લગી શુદ્ધ અધિકારી ન કહેવાય રે
ગુરુજીના વચનુમાં આનંદ પામે ને
આવી લાગે એને પાય રે. — વસ્તુ.
ભાઈ રે એવા શુદ્ધ અધિકારી જેને ભાળો ને
તેને કરજો ઉપદેશ રે,
ગંગાસતી એમ બોલિયાં ને
એને લાગે નહીં કઠણ વચનો લેશ રે. — વસ્તુ