સોરઠી સંતવાણી/વાડીનો ચોર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|વાડીનો ચોર|}} {{Poem2Open}} કાયા વાડીમાં જીવો રે ચોરી ચોરી કરે છે છ...")
 
No edit summary
 
Line 25: Line 25:
એસી લગની રાખો. — ગુરુજી મારા.
એસી લગની રાખો. — ગુરુજી મારા.
{{Poem2Close}}
{{Poem2Close}}
<center>'''[આંબો છઠો]'''</center>
<br>
{{HeaderNav2
|previous = પ્રેમનું ખેતર
|next = સતનાં જળ સીંચજો
}}

Latest revision as of 05:07, 29 April 2022


વાડીનો ચોર

કાયા વાડીમાં જીવો રે ચોરી ચોરી કરે છે છાની. ચાર ચોર તો ચોરી કરે છે ધન ધુતારા લ્યે છે; ગુરુજી મારા! ધન ધુતારા લ્યે છે કાયા વાડીમાં કાંઈ નવ દેખે દી’ના ખાતર દ્યે છે. — ગુરુજી મારા. પાંચ ચોર પરગટ વસે પકડી ન શકે કોઈ; ગુરુજી મારા! પકડી ન શકે કોઈ; તતવ હતો તે તાણી લીધો બેઠો છે હીરલો ખોઈ. — ગુરુજી મારા. પથરહુંદા દેવળ ચણાવ્યા મહીં પથરા પથરાવ્યા; પરભાતે પૂજારો આવ્યો, આંધળા પૂજણહારા. — ગુરુજી મારા. આશ તૃષ્ણા સૌને સરખી દિલની ભ્રાંત તે ભાંગો; જોધા પરતાપે ભણે ભવાનીદાસ એસી લગની રાખો. — ગુરુજી મારા.

[આંબો છઠો]