સોરઠી સંતવાણી/પૂર્વની પ્રીતિ: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|પૂર્વની પ્રીતિ|}} <poem> મારે પૂરવની છે પ્રીત્યું રે બાળાપણની..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
Line 22: Line 22:
{{Poem2Open}}
{{Poem2Open}}
<center>'''[દાસી જીવણ]'''</center>
<center>'''[દાસી જીવણ]'''</center>
અર્થ : મારે તો પ્રભુ સાથે પૂર્વની પ્રીત છે. હે ઓધા, આટલો બધો શો કંટાળો આવી ગયો કે મારે ઘેર આવતા નથી? વહાલા મળે તો વાતો કરીએ. દિલની ભ્રાંતિઓ ભાંગે, માંડ એકાંત મળી છે. હે નાથ, જાતવંત માણસને ચકાસીને અપનાવજો. સાચા બીબા વિના ભાત ન ચડે. ભાર તો ભીંતો હોય તે જ ઝીલે. દાસી જીવણે ગુરુ ભીમને નિહાળી ફરીફરી વારણાં લીધાં. મારે તો દીવાળી જેવો ઉત્સવ થયો છે.
'''અર્થ''' : મારે તો પ્રભુ સાથે પૂર્વની પ્રીત છે. હે ઓધા, આટલો બધો શો કંટાળો આવી ગયો કે મારે ઘેર આવતા નથી? વહાલા મળે તો વાતો કરીએ. દિલની ભ્રાંતિઓ ભાંગે, માંડ એકાંત મળી છે. હે નાથ, જાતવંત માણસને ચકાસીને અપનાવજો. સાચા બીબા વિના ભાત ન ચડે. ભાર તો ભીંતો હોય તે જ ઝીલે. દાસી જીવણે ગુરુ ભીમને નિહાળી ફરીફરી વારણાં લીધાં. મારે તો દીવાળી જેવો ઉત્સવ થયો છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = જંગલ બીચ?
|next = કામણ
}}