સોરઠી સંતવાણી/કામણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કામણ|}} <poem> કામણ કરી ગિયા કોઈ હરિ આંયાં રે આવીને જડી રે બુટી...")
 
No edit summary
 
Line 19: Line 19:
ગુરુ ભીમ ભેટ્યા રે.
ગુરુ ભીમ ભેટ્યા રે.
</poem>
</poem>
<center>'''[દાસી જીવણ]'''</center>
<br>
{{HeaderNav2
|previous = પૂર્વની પ્રીતિ
|next = દર્શન દે!
}}

Latest revision as of 05:29, 29 April 2022


કામણ

કામણ કરી ગિયા કોઈ
હરિ આંયાં રે આવીને
જડી રે બુટીનાં નથી જોર
શું કરીએ ચાવીને!
વા’લા!
આવો હરિ! મો’લુંની માંય
ચોખલિયા રે ચોડી;
નંદા કરે દુરીજન લોક
મોઢડલાં રે મચકોડી.
વા’લા!
શીદને થોભાણા નંદલાલ,
દાસીને દરશન દેતાં રે!
દાસી જીવણ ગુણ ગાય
ગુરુ ભીમ ભેટ્યા રે.

[દાસી જીવણ]