સોરઠી સંતવાણી/ગારુડી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ગારુડી|}} <poem> ભાળેલ રે બાયું! દેખેલ રે બેની! ગોકુળ ગામડાનો ગ...")
 
No edit summary
 
Line 17: Line 17:
તમને ભજીને થૈ છું ન્યાલડી રે : કાન કોયેં — ભાળેલ રે બેની!.
તમને ભજીને થૈ છું ન્યાલડી રે : કાન કોયેં — ભાળેલ રે બેની!.
</poem>
</poem>
<center>'''[મીરા]'''</center>
<br>
{{HeaderNav2
|previous = કેને રે પૂછું!
|next = માટ તો રોકેલ છે મારાં
}}

Latest revision as of 05:34, 29 April 2022


ગારુડી

ભાળેલ રે બાયું! દેખેલ રે બેની!
ગોકુળ ગામડાનો ગારડી રે, કાન કોયેં!
કાનુડો બતાવે એને નવનધ્ય આલું બેની!
આલું મારા હૈયા કેરી હારડી રે : કાન કોયેં — ભાળેલ રે બેની!.
ટચલી આંગળીએ વા’લે ગોરધન તોળ્યો વા’લા!
ગૌધન ગાવડી ઉગારડી રે : કાન કોયેં — ભાળેલ રે બેની!.
કાળીનાગનાં કરડ્યાં, બેની! કોઈ નવ ઉગરે વા’લા,
ઝીણી આવે મુને લેરડી રે : કાન કોયે — ભાળેલ રે બેની!.
પતાળે પેસીને વા’લે કાળીનાગ નાથ્યો બેની!
ઉપર કીધી છે અસવારડી રે : કાન કોયેં — ભાળેલ રે બેની!.
બાઈ મીરાં કે’છે પ્રભુ ગિરધરના ગુણ વા’લા,
તમને ભજીને થૈ છું ન્યાલડી રે : કાન કોયેં — ભાળેલ રે બેની!.

[મીરા]