ચારણી સાહિત્ય/9.આપણાં મેઘગીતો: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|9.આપણાં મેઘગીતો|}} {{Poem2Open}} લગભગ અગિયાર માસ પહેલાં શ્રી ગિરધર જ...")
 
No edit summary
Line 34: Line 34:
દેડકાની પૂજા તો ચીનમાં યે છે. પણ ત્યાં દેડકો મેઘરાજાનું પ્રતીક નથી, પણ ધન સંપત્તિ, કુબેર-ભંડારીનું પ્રતીક મનાયો છે ને પુજાયો છે. કુબેરભંડારીનાં ચીની ચિત્રો પણ આપણી બીજી ચોપડીમાં આવતી વાર્તા ‘દેડકો અને બળદ’માં ફુલાવેલ પેટના દેડકા જેવી જ આકૃતિવાળાં હોય છે.

આ મેઘગીતોની સાથોસાથ એ ભાઈએ લોકગીતોની ઢબે રચેલા એક મેઘગીતને મૂકીએ છીએ, જે આપણાં લોક મેઘગીતની સાથે વાચકોને સમજાશે કે માત્ર લોકઢાળ કે લોકશબ્દો મૂકવાથી લોકગીતની નરી સરળતા નિપજાવવી કઠિન છે.

<center[1]</center>  
<center>[1]</center>  
અષાઢી રેલો આવે
અષાઢી રેલો આવે
મેઘ કયે કે જીરમીર જીરમીર વરસું (2)  
મેઘ કયે કે જીરમીર જીરમીર વરસું (2)  
18,450

edits