ઋતુગીતો/ગોકુળ આવો ગિરધારી: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|ગોકુળ આવો ગિરધારી|}} {{Poem2Open}} રાધાકૃષ્ણની બારમાસીનો આ તદ્દન આ..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
Line 229: Line 229:
[આસો મહિના સુધી મેં આશા વધારી. દશેરાના દિવસ પણ દેખાયા. નવે નિધિનાં અન્ન પાકી ગયાં તે જોતી, અટારીએ ચડીને હું મથુરાનો માર્ગ તપાસું છું ભ્રખુભાણની દીકરી પોકારીને કહે છે કે અરેરે! તમે આવા તકરારી કાં થયા?]

{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<center>[છપ્પય]</center>
ગિરધારી ગોપાલ ગરુડગામી ગુણગ્રાગી!
રાસરમાવણ રંગ રસિક રણજીતણ રાગી!
ઓપ વિના આનંદ કેમ ગોકુલમાં આવે,
વનિતાઓનાં વૃંદ ગીત ગોવિંદ ન ગાવે.
કલ્પાંત કરી રાધે કહે, અરજ સુણી ઘર આવજો!
તપધારી સ્વામી પીંગલતણા! લાલ દયા મન લાવજો!
</poem>