બીડેલાં દ્વાર/5. મિસ મૃણાલિની: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading |5. મિસ મૃણાલિની}} '''અજિતે''' આ ગુલાબી આશા આપતી હકીકત પોતાના એક...")
 
No edit summary
 
Line 71: Line 71:
દિવસે દિવસે યંત્ર ગતિમાં મુકાતું ગયું. એક્ટરો પોતાની પંક્તિઓ કંઠે કરતા ગયા. અજિતના આત્મામાં ઉત્તેજના આવી. સમગ્ર યંત્રના સામર્થ્યનું એને દર્શન થતું ગયું. નવી નવી દિશાઓ ઊઘડતી ગઈ. અંદર સંગીત મૂકનારાં એ ગાયનોની તરજ બાંધનારા ગવૈયાજી આવ્યા. ઓર્ગન, બંસી અને તબલાના બજવૈયા જોડાયા. પોશાક તૈયાર કરનાર દરજીનો ખંડ દીપવા લાગ્યો. સીન-પેઇન્ટર પણ શામિલ થયો. સુતારો સ્ટુડીઓમાં નવી સૃષ્ટિ ખડી કરવા લાગ્યા. અને પિક્ચરનો ઢોલ પીટનાર પ્રેસ-એજન્ટ પણ હાજર થયો. એણે આ ‘બૂસ્ટિંગ’ના કામ માટે જરૂરી એવી લેખક મહાશયની જીવનકથા પણ જાણવા માગી.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 4.  પ્રતિભાના સોદા
|next = 6.  નટીનું રમકડું
}}
26,604

edits