રંગ છે, બારોટ/6. દરિયાપીરની દીકરી: Difference between revisions

KhyatiJoshi (talk | contribs)
No edit summary
KhyatiJoshi (talk | contribs)
No edit summary
Line 236: Line 236:
{{Poem2Open}}
{{Poem2Open}}
અંતરના બંધ માંડ્યા તૂટવા : અરે કોઈ જુમાને તેડવા મેલો. હૈયું થર રહેતું નથી. આ તો બધા ઉપલા વૈરાગ્ય. માયલું મન તો મુવું કોરું ને કોરું પડ્યું છે!
અંતરના બંધ માંડ્યા તૂટવા : અરે કોઈ જુમાને તેડવા મેલો. હૈયું થર રહેતું નથી. આ તો બધા ઉપલા વૈરાગ્ય. માયલું મન તો મુવું કોરું ને કોરું પડ્યું છે!
{{Poem2Close}}
<poem>
ઉમા કાગળ લખી મોકલે, જુમા ઓરેરી આવ!
થારો ગુણ મેં જાણશાં, મારો રૂઠો નાવ મનાવ!
</poem>
{{Poem2Open}}
હે જુમા! વહેલી મારી પાસે આવ ને મારા રિસાયેલા નાહોલિયાને મનાવ. હું તારો ગુણ નહીં ભૂલું.
જુમા દોડતી આવી. કહ્યું, “બસ? દળી દળીને ઢાંકણીમાં ઉધરાવ્યું?”
કે’, “બેન, હવે તો નથી રે’વાતું.”
કે’, “બધાં માન મેલીને સાસરે જાવા તૈયાર છો?”
કે’, “હા.”
{{Poem2Close}}
{{Poem2Close}}