રંગ છે, બારોટ/7. કાઠીકુળ: Difference between revisions

KhyatiJoshi (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|7. કાઠીકુળ}} '''ગરુડની''' મા અને નાગની મા, બેય શોક્યું. બેય કશ્ય..."
 
KhyatiJoshi (talk | contribs)
No edit summary
Line 41: Line 41:
તુંવરોનો બહુ તાપ લાગ્યો એટલે માંડવગઢ (માળવે) આવ્યા. ઘરમાં સોમાવંતી ચવાણ (ચહુઆણ) વીરપાળ ચવાણની દીકરી. એ બાઈને ગંગાજીનો બોલ. તેને લીધે માળવામાં સોમલ નદી નીકળી. કાઠીમાં મા અને બાપ બેઉનું બરદાવું રહ્યું. (‘સોમલિયા’ અને ‘માણા’.)

{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
ધન્ય દિવાળી ધન્ય ઘડી, ધન્ય વીરપાળ ચવાણ;
ધન્ય માણારો જીવણો, ધન્ય સોમાવંતી નાર,
</poem>