ચૂંદડી ભાગ 2/38.નીંદરડી આવે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|38| }} [વિનોદ-ગીત] <poem> વર તો હાલે ચાલે ને વરને નીંદરડી આવે. વરનો...")
 
No edit summary
 
Line 2: Line 2:


{{Heading|38| }}
{{Heading|38| }}
[વિનોદ-ગીત]
<center>[વિનોદ-ગીત]</center>
<poem>
<poem>
વર તો હાલે ચાલે ને વરને નીંદરડી આવે.  
વર તો હાલે ચાલે ને વરને નીંદરડી આવે.  

Latest revision as of 07:05, 19 May 2022


38
[વિનોદ-ગીત]

વર તો હાલે ચાલે ને વરને નીંદરડી આવે.
વરનો દાદોજી ચાલવા નો દિયે
બાળુડા વરને નીંદરડી આવે.
મેલો મેલો દાદાજી! છેડલો અમારો
અમારે જાવાં છે ફજેતિયાને તોરણ
બાળુડા વરને નીંદરડી આવે.
અમારે જાવાં છે ધુતારિયાને તોરણ
બાળુડા વરને નીંદરડી આવે.
વર તો હાલે ચાલે ને વરને નીંદરડી આવે
વરનાં માતાજી ચાલવા નો દિયે
બાળુડા વરને નીંદરડી આવે.
મેલો મેલો માતાજી! છેડલા અમારા,
મારે જાવાં છે ફજેતિયાને તોરણ
બાળુડા વરને નીંદરડી ના’વે.