ચૂંદડી ભાગ 2/56.લાવે રે છોકરડા!: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|56|}} [શણગારોની વિનોદભરી માગણી] <poem> તારી ગઢડામાં ગાડી છોડ રે છ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
તારી ગઢડામાં ગાડી છોડ રે છોકરડા! | તારી ગઢડામાં ગાડી છોડ રે છોકરડા! | ||
:::: લાલ ધતૂરો વાપર્યો. | :::: લાલ ધતૂરો વાપર્યો. | ||
મારાં બેન માગે તે લાવે રે છોકરડા! — લાલ. | મારાં બેન માગે તે લાવે રે{{space}} છોકરડા! — લાલ. | ||
કાંબી કડલાં રે લંગર લાવે રે છોકરડા! — લાલ. | કાંબી કડલાં રે લંગર લાવે રે{{space}} છોકરડા! — લાલ. | ||
કાવલા ગુજરી ને બેરખાં લાવે રે છોકરડા! — લાલ. | કાવલા ગુજરી ને બેરખાં લાવે રે{{space}} છોકરડા! — લાલ. | ||
તુલસી ઝરમર ને દોરો લાવે રે છોકરડા! — લાલ. | તુલસી ઝરમર ને દોરો લાવે રે{{space}} છોકરડા! — લાલ. | ||
વાળી વળિયાં કોકરવાં2 લાવે કે છોકરડા! — લાલ. | વાળી વળિયાં કોકરવાં2 લાવે કે{{space}} છોકરડા! — લાલ. | ||
નહિ તો પોળેથી પાછો વળે રે છોકરડા! — લાલ | નહિ તો પોળેથી પાછો વળે રે{{space}} છોકરડા! — લાલ | ||
</poem> | </poem> |
Latest revision as of 09:18, 19 May 2022
56
[શણગારોની વિનોદભરી માગણી]
તારી ગઢડામાં ગાડી છોડ રે છોકરડા!
લાલ ધતૂરો વાપર્યો.
મારાં બેન માગે તે લાવે રે છોકરડા! — લાલ.
કાંબી કડલાં રે લંગર લાવે રે છોકરડા! — લાલ.
કાવલા ગુજરી ને બેરખાં લાવે રે છોકરડા! — લાલ.
તુલસી ઝરમર ને દોરો લાવે રે છોકરડા! — લાલ.
વાળી વળિયાં કોકરવાં2 લાવે કે છોકરડા! — લાલ.
નહિ તો પોળેથી પાછો વળે રે છોકરડા! — લાલ