ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ઝવેરચંદ મેઘાણી/જી’બા: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} જીવી કંઈ હવે બાળક નહોતી. જીવીને જાણ હતી – બધીયે ખબર હતી – કે પો...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''જી’બા'''}}
----
{{Poem2Open}}
{{Poem2Open}}
જીવી કંઈ હવે બાળક નહોતી. જીવીને જાણ હતી – બધીયે ખબર હતી – કે પોતે જે ખેતરમાં કામ કરી રહી હતી તેની અડોઅડ જ, સામા ગામ બનેજડાની સીમમાં, મથુર મજૂરીએ આવતો હતો. માથે રંગીન ફાળિયાવાળા મથુરને પોતે છેટેથી કળી કાઢતી હતી; તો પછી મથુર પણ શું પોતાને નહિ પારખી કાઢતો હોય?

18,450

edits