18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 520: | Line 520: | ||
|નીલુભાઈ, નક્કી કરી આવ્યા ને? કેટલે વાગે? | |નીલુભાઈ, નક્કી કરી આવ્યા ને? કેટલે વાગે? | ||
}} | }} | ||
{{ps | |||
નીલકંઠરાયઃ આઠ અનુકૂળ આવશે. જરા વહેલા જમી લેજો. નહિતર મોડા પડશો. | |નીલકંઠરાયઃ | ||
જયપ્રસાદઃ આજે જમવું છે જ કોને? અહીંથી પાછા ફરતાં ભૂખ જેવું જણાશે તો વળી જોઈ લેવાશે. | |આઠ અનુકૂળ આવશે. જરા વહેલા જમી લેજો. નહિતર મોડા પડશો. | ||
(આશ્ચર્યભર્યો અતુલ જયપ્રસાદ સામે જોઈ જ રહે છે.) | }} | ||
{{ps | |||
|જયપ્રસાદઃ | |||
|આજે જમવું છે જ કોને? અહીંથી પાછા ફરતાં ભૂખ જેવું જણાશે તો વળી જોઈ લેવાશે. | |||
}} | |||
(આશ્ચર્યભર્યો અતુલ જયપ્રસાદ સામે જોઈ જ રહે છે.) | |||
(જતાં જતાં) ઠીક ત્યારે. જાઉં છું. વળી રાતે મળીશું જ ને? | |||
(જયપ્રસાદ જાય છે.) | (જયપ્રસાદ જાય છે.) | ||
નીલકંઠરાયઃ જોયું, દાક્તરસાહેબ? આમ ઘણાંના ઘરના ચૂલા આજની રાતે ટાઢા રહેવાના! | {{ps | ||
ચન્દનઃ (એક આંખ મીંચી) જાણે શીતળા સાતમ! | |નીલકંઠરાયઃ | ||
|જોયું, દાક્તરસાહેબ? આમ ઘણાંના ઘરના ચૂલા આજની રાતે ટાઢા રહેવાના! | |||
}} | |||
{{ps | |||
|ચન્દનઃ | |||
|(એક આંખ મીંચી) જાણે શીતળા સાતમ! | |||
}} | |||
(નીલકંઠરાય અને ચન્દન હસે છે. અતુલ ગંભીર છે.) | (નીલકંઠરાય અને ચન્દન હસે છે. અતુલ ગંભીર છે.) | ||
અતુલઃ હું જઈશ. | {{ps | ||
નીલકંઠરાયઃ પણ આઠે અચૂક આવજો. | |અતુલઃ | ||
અતુલઃ બનશે તો આવીશ. | |હું જઈશ. | ||
ચન્દનઃ અરે! અમારા સમ, ન આવો તો. | }} | ||
{{ps | |||
|નીલકંઠરાયઃ | |||
|પણ આઠે અચૂક આવજો. | |||
}} | |||
{{ps | |||
|અતુલઃ | |||
|બનશે તો આવીશ. | |||
}} | |||
{{ps | |||
|ચન્દનઃ | |||
|અરે! અમારા સમ, ન આવો તો. | |||
}} | |||
(સાંભળ્યા છતાં આનો ઉત્તર વાળ્યા વિના અતુલ ચાલ્યો જાય છે. નીલકંઠરાય બારણા તરફ જોયા કરે છે.) | (સાંભળ્યા છતાં આનો ઉત્તર વાળ્યા વિના અતુલ ચાલ્યો જાય છે. નીલકંઠરાય બારણા તરફ જોયા કરે છે.) | ||
{{ps | |||
નીલકંઠરાયઃ પણ કઈ રીતે? | | | ||
ચન્દનઃ અભિનયથી. પાંચ પાંચ વાર ફરી. ‘વન્સમોર’ થયેલા પેલા ગાયનની લીટી – | |પણ નીલુભાઈ, આખરે દાક્તરસાહેબને હું સમજાવી શક્યો. ચીમનલાલ પણ એક કલાકાર છે એમ મેં જ્યારે દાખલા સહિત પુરવાર કર્યું… | ||
}} | |||
નીલકંઠરાયઃ (જાણે ચન્દનને સંબોધતા) ‘મારા વહાલા ચતુરસુજાણ…’ | {{ps | ||
ચન્દનઃ બસ. એક તો આ લીટીઓ, અને બીજો મારો અભિનયઃ દાક્તરસાહેબ પળવારમાં પાણી થઈ ગયા! જો જો; રાતે એ જરૂર આવવાના. | |નીલકંઠરાયઃ | ||
નીલકંઠરાયઃ (સંશયથી) જરૂર? | |પણ કઈ રીતે? | ||
ચન્દનઃ (ખાતરીથી) આવશે તો ખરા, પણ ચીમના જોડે ભાયબંધીયે બાંધશે. | }} | ||
{{ps | |||
|ચન્દનઃ | |||
|અભિનયથી. પાંચ પાંચ વાર ફરી. ‘વન્સમોર’ થયેલા પેલા ગાયનની લીટી – | |||
}} | |||
{{ps | |||
| | |||
|(અભિનયથી) ‘જરા ધીરાં મારો પ્રેમબાણ…’ | |||
}} | |||
{{ps | |||
|નીલકંઠરાયઃ | |||
|(જાણે ચન્દનને સંબોધતા) ‘મારા વહાલા ચતુરસુજાણ…’ | |||
}} | |||
{{ps | |||
|ચન્દનઃ | |||
|બસ. એક તો આ લીટીઓ, અને બીજો મારો અભિનયઃ દાક્તરસાહેબ પળવારમાં પાણી થઈ ગયા! જો જો; રાતે એ જરૂર આવવાના. | |||
}} | |||
{{ps | |||
|નીલકંઠરાયઃ | |||
|(સંશયથી) જરૂર? | |||
}} | |||
{{ps | |||
|ચન્દનઃ | |||
|(ખાતરીથી) આવશે તો ખરા, પણ ચીમના જોડે ભાયબંધીયે બાંધશે. | |||
}} | |||
(નીલકંઠરાય ચન્દનને તાળી દે છે.) | (નીલકંઠરાય ચન્દનને તાળી દે છે.) | ||
નીલકંઠરાયઃ પણ ચન્દુ, તારી ભાભીએ એક વાત કહી એ તો પહેલી કરવી જોઈએ. | {{ps | ||
ચન્દનઃ શી? | |નીલકંઠરાયઃ | ||
|પણ ચન્દુ, તારી ભાભીએ એક વાત કહી એ તો પહેલી કરવી જોઈએ. | |||
}} | |||
{{ps | |||
|ચન્દનઃ | |||
|શી? | |||
}} | |||
નીલકંઠરાયઃ શિવશંકરને કાગળ લખવાની. બે વરસથી પછવાડે પડ્યો છે. એની સુહાસિની જેવી બીજી છોકરી નાતમાં નથી. બાપડો લખી લખી થાક્યો કે, લ્યો કે ન લ્યો, પણ મારે તો સુહાસ તમારા ઉમાનાથને જ આપવી છે. | નીલકંઠરાયઃ શિવશંકરને કાગળ લખવાની. બે વરસથી પછવાડે પડ્યો છે. એની સુહાસિની જેવી બીજી છોકરી નાતમાં નથી. બાપડો લખી લખી થાક્યો કે, લ્યો કે ન લ્યો, પણ મારે તો સુહાસ તમારા ઉમાનાથને જ આપવી છે. | ||
ચન્દનઃ કેમ ન લખે? ઉમાભાઈની હરોળમાં ઊભો રહે એવો કોઈ હોય તો ને? | ચન્દનઃ કેમ ન લખે? ઉમાભાઈની હરોળમાં ઊભો રહે એવો કોઈ હોય તો ને? |
edits