ગુજરાતી એકાંકીસંપદા/હંસા: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
No edit summary
MeghaBhavsar (talk | contribs)
No edit summary
Line 336: Line 336:
|જગદીશચંદ્રઃ
|જગદીશચંદ્રઃ
|કોણે કહ્યું?
|કોણે કહ્યું?
}}
{{ps
|નરેશઃ
|બોલો તો ઘણું સારું!
}}
(ઉર્સુલા ઊભી થાય છે. ને જરા વારે જગદીશ અંદર જાય છે. ઉર્સુલા ગણગણે છે. નરેશ બારી બહાર જણાતા આકાશમાં જોઈ રહે છે. થોડી વારે ઉર્સુલા એક પુસ્તક લઈ બેસે છે.)
{{ps
|
|ક્યું પુસ્તક છે?
}}
{{ps
|ઉર્સુલાઃ
|“લગ્ન કેમ સફળ થઈ શકે?”
}}
{{ps
|નરેશઃ
|(જરા આશ્ચર્યથી) લગ્ન કેમ સફળ થઈ શકે?
}}
{{ps
|ઉર્સુલાઃ
|એમ કેમ કહો છો?
}}
{{ps
|નરેશઃ
|બહુ વિચિત્ર નામ લાગે છે, નહિ?
}}  
}}  
   
નરેશઃ બોલો તો ઘણું સારું!
(ઉર્સુલા ઊભી થાય છે. ને જરા વારે જગદીશ અંદર જાય છે. ઉર્સુલા ગણગણે છે. નરેશ બારી બહાર જણાતા આકાશમાં જોઈ રહે છે. થોડી વારે ઉર્સુલા એક પુસ્તક લઈ બેસે છે.)
ક્યું પુસ્તક છે?
ઉર્સુલાઃ “લગ્ન કેમ સફળ થઈ શકે?”
નરેશઃ (જરા આશ્ચર્યથી) લગ્ન કેમ સફળ થઈ શકે?
ઉર્સુલાઃ એમ કેમ કહો છો?
નરેશઃ બહુ વિચિત્ર નામ લાગે છે, નહિ?
ઉર્સુલાઃ કેમ?
ઉર્સુલાઃ કેમ?
નરેશઃ લગ્ન કંઈ વેપાર છે કે માણસ એને મહેનતથી સફળ કરી શકે? ને લગ્ન વિશે વળી પુસ્તક શાં લખવાં? એ તે શો એવો ગહન વિષય છે?
નરેશઃ લગ્ન કંઈ વેપાર છે કે માણસ એને મહેનતથી સફળ કરી શકે? ને લગ્ન વિશે વળી પુસ્તક શાં લખવાં? એ તે શો એવો ગહન વિષય છે?