26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 481: | Line 481: | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
રોબીનઃ સત્તાવીસમી તારીખે… એટલે કે આવતા રવિવારે? | |રોબીનઃ | ||
ભરતઃ હા! | |સત્તાવીસમી તારીખે… એટલે કે આવતા રવિવારે? | ||
જ્યોતિઃ (મધુકરને) શું લાગે છે મધુકર?… નાટક હિટ જશે? | }} | ||
રોબીનઃ જરૂર… ભરતે ડિરેક્ટ કરેલું કયું નાટક ફેઇલ ગયું છે? | {{Ps | ||
|ભરતઃ | |||
|હા! | |||
}} | |||
{{Ps | |||
|જ્યોતિઃ | |||
|(મધુકરને) શું લાગે છે મધુકર?… નાટક હિટ જશે? | |||
}} | |||
{{Ps | |||
|રોબીનઃ | |||
|જરૂર… ભરતે ડિરેક્ટ કરેલું કયું નાટક ફેઇલ ગયું છે? | |||
}} | |||
(એકાએક પેટમાં કશું થતું હોય તેમ) | (એકાએક પેટમાં કશું થતું હોય તેમ) | ||
{{Ps | |||
જ્યોતિઃ શું થયું મધુકર? | | | ||
| ઓ…હ (પેટ પર હાથ દબાવે છે. કણસે છે.) આહ… | |||
}} | |||
{{Ps | |||
|જ્યોતિઃ | |||
|શું થયું મધુકર? | |||
}} | |||
{{Ps | |||
(મધુકરની નજીક જાય છે. તેના શરીર પર હાથ મૂકે છે. હાથ ફેરવે છે.) | (મધુકરની નજીક જાય છે. તેના શરીર પર હાથ મૂકે છે. હાથ ફેરવે છે.) | ||
ભરતઃ મધુકર! તું ચોક્કસ માને છે કે નાટક હિટ જશે? | {{Ps | ||
|ભરતઃ | |||
|મધુકર! તું ચોક્કસ માને છે કે નાટક હિટ જશે? | |||
}} | |||
(પોતાનાની જગાએ જ બેઠો રહે છે.) | (પોતાનાની જગાએ જ બેઠો રહે છે.) | ||
રોબીનઃ ઓ…હ આ…હ… ઓ…હ… આ…હ… | {{Ps | ||
|રોબીનઃ | |||
|ઓ…હ આ…હ… ઓ…હ… આ…હ… | |||
}} | |||
(ભયંકર રીતે કણસે છે. બેવડ વળી જાય છે.) | (ભયંકર રીતે કણસે છે. બેવડ વળી જાય છે.) | ||
જ્યોતિઃ શું બેઠો છે ભરત?… ડૉક્ટરને બોલાવ… | {{Ps | ||
ભરતઃ ડૉક્ટર કશું જ નહિ કરી શકે… | |જ્યોતિઃ | ||
જ્યોતિઃ (ભરત સામે જોઈ રહે છે.) સમજી! નીચ… નાલાયક… તેં મધુકરનું ખૂન કર્યું? | |શું બેઠો છે ભરત?… ડૉક્ટરને બોલાવ… | ||
ભરતઃ મેં નહિ… તેં મધુકરનું ખૂન કર્યું છે… (ખડખડાટ હસે છે.) | }} | ||
{{Ps | |||
|ભરતઃ | |||
|ડૉક્ટર કશું જ નહિ કરી શકે… | |||
}} | |||
{{Ps | |||
|જ્યોતિઃ | |||
|(ભરત સામે જોઈ રહે છે.) સમજી! નીચ… નાલાયક… તેં મધુકરનું ખૂન કર્યું? | |||
}} | |||
{{Ps | |||
|ભરતઃ મેં નહિ… તેં મધુકરનું ખૂન કર્યું છે… (ખડખડાટ હસે છે.) | |||
}} | |||
(મધુકર કણસે છે… જ્યોતિ ભરત સામે જોઈ રહે છે… ભરત હસે છે. એ વખતે વિંગમાંથી બીજો ડાયરેક્ટર પ્રવેશે છે… તેની સાથે એક સ્ત્રી પણ છે.) | (મધુકર કણસે છે… જ્યોતિ ભરત સામે જોઈ રહે છે… ભરત હસે છે. એ વખતે વિંગમાંથી બીજો ડાયરેક્ટર પ્રવેશે છે… તેની સાથે એક સ્ત્રી પણ છે.) | ||
ઉપેન્દ્રઃ વેલડન… માય બૉઈઝ… વેલ ડન. | {{Ps | ||
|ઉપેન્દ્રઃ | |||
|વેલડન… માય બૉઈઝ… વેલ ડન. | |||
}} | |||
(મધુકર તુરત જ ઊભો થઈ જાય છે. હસી પડે છે – સુધા, ભરત, મધુકર પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયાં છે.) | (મધુકર તુરત જ ઊભો થઈ જાય છે. હસી પડે છે – સુધા, ભરત, મધુકર પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયાં છે.) | ||
સરોજઃ (રોબીન સામે જોઈને તેની નજીક જઈને શેકહૅન્ડ કરે છે.) યૂ વેર મેગ્નિફિસન્ટ. | {{Ps | ||
રોબીનઃ (શેકહૅન્ડ કરે છે.) થૅન્ક યૂ! માય ડિઅર લેડી. | |સરોજઃ | ||
|(રોબીન સામે જોઈને તેની નજીક જઈને શેકહૅન્ડ કરે છે.) યૂ વેર મેગ્નિફિસન્ટ. | |||
}} | |||
|રોબીનઃ | |||
|(શેકહૅન્ડ કરે છે.) થૅન્ક યૂ! માય ડિઅર લેડી. | |||
}} | |||
(ભરત, જ્યોતિ તાળીઓ પાડે છે.) | (ભરત, જ્યોતિ તાળીઓ પાડે છે.) | ||
ઉપેન્દ્રઃ અરવિંદ… તારા મરી જવાનો સીન હજી વધારે ઇમ્પ્રેસિવ બનાવવાની જરૂરત છે… | {{Ps | ||
રોબીનઃ ડલ જાય છે? | |ઉપેન્દ્રઃ | ||
ઉપેન્દ્રઃ સહેજ… એ સીનમાં હજુ વધારે લાઇફ મૂકવાની જરૂરત છે… | |અરવિંદ… તારા મરી જવાનો સીન હજી વધારે ઇમ્પ્રેસિવ બનાવવાની જરૂરત છે… | ||
જ્યોતિઃ લાઇફ નહિ… ડેથ મૂકવાની… | }} | ||
ઉપેન્દ્રઃ યસ… યૂ આર કરેક્ટ… (રોબીન સામે જોઈને) જો હું તને કરી બતાવું. | {{Ps | ||
|રોબીનઃ | |||
|ડલ જાય છે? | |||
}} | |||
{{Ps | |||
|ઉપેન્દ્રઃ | |||
|સહેજ… એ સીનમાં હજુ વધારે લાઇફ મૂકવાની જરૂરત છે… | |||
}} | |||
{{Ps | |||
|જ્યોતિઃ | |||
|લાઇફ નહિ… ડેથ મૂકવાની… | |||
}} | |||
{{Ps | |||
|ઉપેન્દ્રઃ | |||
|યસ… યૂ આર કરેક્ટ… (રોબીન સામે જોઈને) જો હું તને કરી બતાવું. | |||
}} | |||
{{Ps | |||
(ઉપેન્દ્ર સીન ભજવવાની તૈયારી કરે છે. બધાં તેને જુએ છે… જ્યોતિ ભરત પાસે બેસે છે… સરોજ એક બાજુ બેસી જાય છે… રોબીન ઊભો રહે છે. ઉપેન્દ્ર રોબીનના મરી જવાનો સીન ભજવી બતાવે છે… ભરત રોબીનની પીઠ પાછળ રહીને જ્યોતિનો હાથ દબાવે છે… જ્યોતિ છણકો કરે છે.) | (ઉપેન્દ્ર સીન ભજવવાની તૈયારી કરે છે. બધાં તેને જુએ છે… જ્યોતિ ભરત પાસે બેસે છે… સરોજ એક બાજુ બેસી જાય છે… રોબીન ઊભો રહે છે. ઉપેન્દ્ર રોબીનના મરી જવાનો સીન ભજવી બતાવે છે… ભરત રોબીનની પીઠ પાછળ રહીને જ્યોતિનો હાથ દબાવે છે… જ્યોતિ છણકો કરે છે.) | ||
{{Ps | |||
રોબીનઃ બરાબર. | | | ||
| યૂ સી! સહેજ ઓવર ઍક્ટ કરવાની જ જરૂરત છે. | |||
}} | |||
{{Ps | |||
|રોબીનઃ | |||
|બરાબર. | |||
}} | |||
{{Ps | |||
સરોજઃ મેલોડ્રામેટિક લાગશે… ઉપેન્દ્ર… મને તો અરવિંદ કરે છે… એ બરાબર લાગે છે… | સરોજઃ મેલોડ્રામેટિક લાગશે… ઉપેન્દ્ર… મને તો અરવિંદ કરે છે… એ બરાબર લાગે છે… | ||
ઉપેન્દ્રઃ તું વચ્ચે ન બોલ, તું ડાયરેક્ટર છે કે હું? તને શું સમજ પડે? | ઉપેન્દ્રઃ તું વચ્ચે ન બોલ, તું ડાયરેક્ટર છે કે હું? તને શું સમજ પડે? |
edits