26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 423: | Line 423: | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
માયાઃ તું બેનર્જીના ટુકડાઓ ઉપર બિઝનેસ કરે છે? બેનર્જીને ઑર્ડર આપવો હશે તો તે તારી પાસે નથી આવી શકતો? તારે જ હંમેશા ભીખ માગવી પડે છે? | |માયાઃ | ||
શીતલઃ ના, માયા. એમ નથી… પણ બેનર્જીને ચાર-પાંચ દિવસ થયા મળ્યો નથી… કદાચ એ મને કશું કહેવા-પૂછવા માગતો હોય… | |તું બેનર્જીના ટુકડાઓ ઉપર બિઝનેસ કરે છે? બેનર્જીને ઑર્ડર આપવો હશે તો તે તારી પાસે નથી આવી શકતો? તારે જ હંમેશા ભીખ માગવી પડે છે? | ||
માયાઃ બેનર્જીની ઑફિસમાં ફોન નથી? અને બેનર્જી તને કશું કહેવા-પૂછવા માગતો હોય એમ તું માને છે? શીતલ! તું ક્યારે સમજી શકીશ? મને કદીયે કલ્પના સુધ્ધાં ન હતી કે મારો પતિ આવો… | }} | ||
શીતલઃ તું નકામી અકળાઈ જાય છે… સારું! તને નહીં ગમતું હોય તો હું બેનર્જીને ત્યાં નહીં જાઉં… બસ! | {{Ps | ||
માયાઃ (ચિડાઈને) મેં કહ્યું કે નથી જવું એટલે તું અટકી ગયો! શા માટે તું તારી જાતે કશા નિર્ણયો લેતો નથી? શીતલ! મને વધારે ગમ્યું હોત જો તું મારી પરવા કર્યા સિવાય મને ઉવેખીને બેનર્જીને ત્યાં જવા નીકળી પડ્યો હોત! પરંતુ તારાથી આ ન થઈ શકે… તારાથી કશુંયે ન થઈ શકે. | |શીતલઃ | ||
શીતલઃ માયા! તું કેવી વાત કરે છે? એક તરફથી તું જ કહે છે કે નથી જવું અને બીજી તરફથી પાછી મને જવા વિશે કહે છે! હું તો તને સમજી શકતો નથી. | |ના, માયા. એમ નથી… પણ બેનર્જીને ચાર-પાંચ દિવસ થયા મળ્યો નથી… કદાચ એ મને કશું કહેવા-પૂછવા માગતો હોય… | ||
માયાઃ સારું છે શીતલ કે તું મને સમજી શકતો નથી… નહીં તો કદાચ આપણે સાથે જીવી શકતાં ન હોત. | }} | ||
શીતલઃ વિના કારણ કેટલી ગંભીર બની ગઈ? ચલ! બહાર જવું છે શૉપિંગ કરવા? | {{Ps | ||
માયાઃ શા માટે મને પૂછે છે કે બહાર જવું છે? મને કહે કે ચાલ, બહાર જઈએ. | |માયાઃ | ||
શીતલઃ તને એમ સારું લાગતું હોય તો એમ… ચાલ, બહાર જઈએ… | |બેનર્જીની ઑફિસમાં ફોન નથી? અને બેનર્જી તને કશું કહેવા-પૂછવા માગતો હોય એમ તું માને છે? શીતલ! તું ક્યારે સમજી શકીશ? મને કદીયે કલ્પના સુધ્ધાં ન હતી કે મારો પતિ આવો… | ||
માયાઃ (ટીકી રહે છે.) તારે કશું ખરીદવું છે? | }} | ||
શીતલઃ મારે તે વળી શું ખરીદવાનું હોય? આ તો તારા માટે… તને આજે મૂડ નથી ને? માયા તને પરફ્યુમ્સ ગમે છે ને! ચાલ! આપણે એક હિપ્નોટિકની બૉટલ ખરીદતાં આવીએ. | {{Ps | ||
માયાઃ તું મને પટાવવા માગે છે? હિપ્નોટિકની બૉટલ વડે તું મને રાજી કરવા માગે છે? મારો પ્રેમ જીતવા માગે છે? | |શીતલઃ | ||
|તું નકામી અકળાઈ જાય છે… સારું! તને નહીં ગમતું હોય તો હું બેનર્જીને ત્યાં નહીં જાઉં… બસ! | |||
}} | |||
{{Ps | |||
|માયાઃ | |||
|(ચિડાઈને) મેં કહ્યું કે નથી જવું એટલે તું અટકી ગયો! શા માટે તું તારી જાતે કશા નિર્ણયો લેતો નથી? શીતલ! મને વધારે ગમ્યું હોત જો તું મારી પરવા કર્યા સિવાય મને ઉવેખીને બેનર્જીને ત્યાં જવા નીકળી પડ્યો હોત! પરંતુ તારાથી આ ન થઈ શકે… તારાથી કશુંયે ન થઈ શકે. | |||
}} | |||
{{Ps | |||
|શીતલઃ | |||
|માયા! તું કેવી વાત કરે છે? એક તરફથી તું જ કહે છે કે નથી જવું અને બીજી તરફથી પાછી મને જવા વિશે કહે છે! હું તો તને સમજી શકતો નથી. | |||
}} | |||
{{Ps | |||
|માયાઃ | |||
|સારું છે શીતલ કે તું મને સમજી શકતો નથી… નહીં તો કદાચ આપણે સાથે જીવી શકતાં ન હોત. | |||
}} | |||
{{Ps | |||
|શીતલઃ | |||
|વિના કારણ કેટલી ગંભીર બની ગઈ? ચલ! બહાર જવું છે શૉપિંગ કરવા? | |||
}} | |||
{{Ps | |||
|માયાઃ | |||
|શા માટે મને પૂછે છે કે બહાર જવું છે? મને કહે કે ચાલ, બહાર જઈએ. | |||
}} | |||
{{Ps | |||
|શીતલઃ | |||
|તને એમ સારું લાગતું હોય તો એમ… ચાલ, બહાર જઈએ… | |||
}} | |||
{{Ps | |||
|માયાઃ | |||
|(ટીકી રહે છે.) તારે કશું ખરીદવું છે? | |||
}} | |||
{{Ps | |||
|શીતલઃ | |||
|મારે તે વળી શું ખરીદવાનું હોય? આ તો તારા માટે… તને આજે મૂડ નથી ને? માયા તને પરફ્યુમ્સ ગમે છે ને! ચાલ! આપણે એક હિપ્નોટિકની બૉટલ ખરીદતાં આવીએ. | |||
}} | |||
{{Ps | |||
|માયાઃ તું મને પટાવવા માગે છે? હિપ્નોટિકની બૉટલ વડે તું મને રાજી કરવા માગે છે? મારો પ્રેમ જીતવા માગે છે? | |||
}} | |||
{{Ps | |||
શીતલ! હું તને પૂછું છું, આવી રીતે ક્યાં સુધી વસ્તુઓ ખરીદ્યા કરીશ અને મારો પ્રેમ મેળવ્યા કરીશ? આ સિવાય તારી પાસે કોઈ રસ્તો નથી? આવી ચીજવસ્તુઓનો સહારો લીધા સિવાય તું તારી જાતે કશું કરી શકે તેમ નથી? શીતલ! શીતલ! તું કેમ કશું સમજતો નથી? | શીતલ! હું તને પૂછું છું, આવી રીતે ક્યાં સુધી વસ્તુઓ ખરીદ્યા કરીશ અને મારો પ્રેમ મેળવ્યા કરીશ? આ સિવાય તારી પાસે કોઈ રસ્તો નથી? આવી ચીજવસ્તુઓનો સહારો લીધા સિવાય તું તારી જાતે કશું કરી શકે તેમ નથી? શીતલ! શીતલ! તું કેમ કશું સમજતો નથી? | ||
શીતલઃ સાચે જ હું કશું સમજતો નથી… માયા! તું મારી પાસેથી શેની અપેક્ષા રાખે છે? | શીતલઃ સાચે જ હું કશું સમજતો નથી… માયા! તું મારી પાસેથી શેની અપેક્ષા રાખે છે? |
edits