ગુજરાતી એકાંકીસંપદા/હુકમ, માલિક: Difference between revisions

KhyatiJoshi (talk | contribs)
No edit summary
KhyatiJoshi (talk | contribs)
No edit summary
Line 237: Line 237:
}}
}}
(અધિકાર ઉશ્કેરાટ ઓછો થતાં સાવ હતોત્સાહ અનુભવે એ રીતે નિરાશ પગલે આમતેમ ફરતો હોય છે. કશુંક સૂઝતાં એ ત્રણ તાળી બહુ શિથિલ હાથથી હળવેથી પાડે છે. અટ્ટહાસ્ય સાથે સફેદ જીન હાજર થાય છે. અટ્ટહાસ્યથી અધિકાર ધ્રૂજે છે. જીન નજીક આવી, ગરદન ઝુકાવી ઊભો રહે છે અને–)

{{Ps
{{Ps
|જીનઃ  
|જીનઃ  
Line 332: Line 331:
(જીન ઊભો રહી જાય છે.)
(જીન ઊભો રહી જાય છે.)
{{Ps
{{Ps
|
| આજે મારે તારું કામ છે. સાદું સીધું નહીં. મોટું કામ છે.  
| આજે મારે તારું કામ છે. સાદું સીધું નહીં. મોટું કામ છે.  
}}
}}
{{Ps
|
| (થોડાક મૌન પછી) પૂછ તો ખરો કે કયું મોટું કામ છે?
| (થોડાક મૌન પછી) પૂછ તો ખરો કે કયું મોટું કામ છે?
}}
}}
Line 388: Line 390:
}}
}}
(અને આ શબ્દોના પડઘાઓ સાથે પરદો પડે છે.)
(અને આ શબ્દોના પડઘાઓ સાથે પરદો પડે છે.)
{{Ps
{{Right|(પાંચ અદ્યતન એકાંકી)}}
{{Right|(પાંચ અદ્યતન એકાંકી)}}
{{Poem2Close}}
{{Poem2Close}}