ગુજરાતી એકાંકીસંપદા/પેન્સિલની કબર અને મીણબત્તી: Difference between revisions

KhyatiJoshi (talk | contribs)
No edit summary
KhyatiJoshi (talk | contribs)
No edit summary
Line 486: Line 486:
}}
}}
(બામજી બોલવા જાય છે પણ બરાબર બોલી શકતો નથી. ફરી પ્રયત્ન કરે છે અને)
(બામજી બોલવા જાય છે પણ બરાબર બોલી શકતો નથી. ફરી પ્રયત્ન કરે છે અને)
બામજીઃ બી…ડી…
{{Ps
|બામજીઃ  
|બી…ડી…
}}
(… અને બામજી બેશુદ્ધ થઈ જાય છે. બેશુદ્ધ બામજીના ચહેરા ઉપર અસ્તિ ધીમેધીમે ફૂંકો મારવાનું શરૂ કરે છે. થોડી વાર ફૂંકો માર્યા પછી બામજી ભાનમાં આવે છે અને ધીરેકથી આંખ ઉઘાડી કહે છે…)
(… અને બામજી બેશુદ્ધ થઈ જાય છે. બેશુદ્ધ બામજીના ચહેરા ઉપર અસ્તિ ધીમેધીમે ફૂંકો મારવાનું શરૂ કરે છે. થોડી વાર ફૂંકો માર્યા પછી બામજી ભાનમાં આવે છે અને ધીરેકથી આંખ ઉઘાડી કહે છે…)
બામજીઃ અસ્તિ.
{{Ps
અસ્તિઃ હં…
|બામજીઃ  
બામજીઃ બી…ડી… બી…ડી…
|અસ્તિ.
}}
{{Ps
|અસ્તિઃ  
|હં…
}}
{{Ps
|બામજીઃ  
|બી…ડી… બી…ડી…
}}
{{Ps
(અસ્તિ બામજીના ખીસામાંથી બીડીનું બંડલ કાઢી બે બીડીઓ સળગાવે છે, એક પોતે પીએ છે અને બીજી બામજીના હોઠો વચ્ચે ગોઠવી દે છે. બામજી અર્ધ મૂર્છાવસ્થામાં છે. અસ્તિ પોતાની બીડીના બેચાર ઊંડા કશ ખેંચી બામજીની મોટી બીડી સાથે બદલી લે છે.)

બામજીઃ બી…ડી… બદલી લી…ધી…
{{Ps
અસ્તિઃ ના, પણ આ લવિંગિયા નાની જ આવે છે.
|બામજીઃ  
બામજીઃ એક બીજી સળગાવી આપ ને.
|બી…ડી… બદલી લી…ધી…
}}
{{Ps
|અસ્તિઃ  
|ના, પણ આ લવિંગિયા નાની જ આવે છે.
}}
{{Ps
|બામજીઃ  
|એક બીજી સળગાવી આપ ને.
}}
{{Ps
(અસ્તિ તેમ કરે છે.)
(અસ્તિ તેમ કરે છે.)
અસ્તિઃ તું એકદમ બેહોશ કેવી રીતે થઈ ગયો?
અસ્તિઃ તું એકદમ બેહોશ કેવી રીતે થઈ ગયો?